ગૌધામ શિવ કથા મહોત્સવની શરૂઆત શ્રદ્ધા અને ભક્તિ સાથે ભૂમિ પૂજન દ્વારા પવિત્ર શરૂઆત કરવામાં આવી અને સ્વયંસેવક કાર્યકર્તા સ્નેહ મિલન દ્વારા સૌએ મળીને એકતા અને સેવા ભાવને મજબૂત બનાવ્યો આ માત્ર એક કાર્યક્રમ નથી, આ એક આધ્યાત્મિક યાત્રા છે જે સેવા, શ્રદ્ધા અને સંકલ્પથી રચાઈ રહી છે જય ગૌમાતા હર હર મહાદેવ
ગૌધામ શિવ કથા મહોત્સવની શરૂઆત શ્રદ્ધા અને ભક્તિ સાથે
ભૂમિ પૂજન દ્વારા પવિત્ર શરૂઆત કરવામાં આવી અને સ્વયંસેવક કાર્યકર્તા સ્નેહ મિલન દ્વારા સૌએ મળીને એકતા અને સેવા ભાવને મજબૂત બનાવ્યો
આ માત્ર એક કાર્યક્રમ નથી, આ એક આધ્યાત્મિક યાત્રા છે જે સેવા, શ્રદ્ધા અને સંકલ્પથી રચાઈ રહી છે
કથા તારીખ: 23-04-2026 થી 01-05-2026
સ્થળ: અમૃત વાટિકા ગ્રાઉન્ડ, સર્વોદય સ્કૂલ પાસે, 80 ફૂટ રિંગ રોડ, માવડી
જય ગૌમાતા
હર હર મહાદેવ