ગૌ સેવા • સંરક્ષણ • સંસ્કૃતિ

વાત્સલ્ય
સનાતન
સંસ્કૃતિ.

"ગાય માત્ર પ્રાણી નથી, તે આપણી સંસ્કૃતિનો શ્વાસ છે."

૨૦૦૦+ જીવો

ની સંપૂર્ણ જવાબદારી સાથે સેવા.

Gau Mata

યોગ્ય વ્યવસ્થા. સંપૂર્ણ પારદર્શિતા.

તમારું દાન સીધું ગૌ સેવા સુધી.

૧. શુદ્ધ હેતુ (Pure Intent)

તમારું દાન મકરસંક્રાંતિ કે વિશેષ તિથિએ સ્વીકારી, આખા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ આયોજન સાથે વાપરવામાં આવે છે.

૨. સીધો લાભ (Direct Impact)

દરેક રૂપિયો સીધો ગૌ માતાના લીલા નિરાણ, ઔષધિ અને સંભાળ માટે જ વપરાય છે.

૩. તિથિ સ્મરણ (Remembrance)

દર જન્મતિથિ અને સ્મરણ તિથિ પહેલાં અમે તમને સંપર્ક કરીએ છીએ દાન માટે નહીં, પરંતુ તમારા પોતાના હાથેથી ગૌમાતાને નીરણ ખવડાવવાના પવિત્ર અનુભવ માટે

"પોતાના હાથે ગૌ માતાને ખવડાવવાનો અધિકાર આપનો છે."

- સંસ્કૃતિ અનુભવથી જીવંત રહે છે

સેવા વિકલ્પો

તમારા જીવનના દરેક પ્રસંગને ગૌ સેવા સાથે જોડો.

તિથિ યોજના

Fodder Service

જન્મદિવસ, સ્મરણ તિથિ અને લગ્ન વર્ષગાંઠ જેવા પવિત્ર પ્રસંગે ગૌસેવામાં જોડાઓ


₹ ૧૧૦૦૦/-

યોગદાન

ઘાસચારો સેવા

Fodder Service

લીલું નીરણ અને પોષણયુક્ત ઘાસચારો ગૌમાતાને અર્પણ કરો


₹ ૨૧૦૦૦/-

યોગદાન

એક વર્ષ માટે ગાય દત્તક લો

Fodder Service

એક ગૌમાતાનું પૂરું વર્ષ પાલનપોષણ સંભાળો


₹ ૩૩૦૦૦/-

યોગદાન

વિશેષ આહાર સેવા

Special Meal

ખોળ, સુખડી અને લાડવા જેવા આહાર દ્વારા ગૌમાતાની સેવા


ઇચ્છા મુજબ

યોગદાન

સુવિધાઓ

ગૌ માતાની સુખાકારી માટે વિશાળ અને સુરક્ષિત પરિસર, સાથે જ 24/7 સેવા માટે અદ્યતન વાહન વ્યવસ્થા.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર

Spacious Gaushala Campus
વિગત જુઓ

વિશાળ ગૌશાળા પરિસર

CLEAN & SAFE ENVIRONMENT

સ્વચ્છ હવા ઉજાસવાળા શેડ, શુદ્ધ પીવાના પાણીની સુવિધા અને મુક્ત વિહાર માટે વિશાળ જગ્યા.

વાહન સેવાઓ

દિવ્યાંગ ગાયો માટે (Hydraulic Lift)

હાઇડ્રોલિક લિફ્ટ

બીમાર, અશક્ત કે અકસ્માતગ્રસ્ત ગૌમાતાને સુરક્ષિત રીતે પહોંચાડવા 24/7 હાઇડ્રોલિક વાહન. આ હાઇડ્રોલિક સિસ્ટમ દિવ્યાંગ (Disabled) ગાયોને ખૂબ જ સરળતાથી અને સલામત રીતે હેન્ડલ કરવા સક્ષમ છે.

VIEW DETAILS

નિરાણ (ઘાસચારો) વાહન સેવા

ઘાસચારો એકત્રિત કરવાની સુવિધા

જો કોઈ દાતા ગૌશાળા માટે નિરાણ (ઘાસચારો) મોકલવા માંગતા હોય, તો તેમના સ્થળેથી ગૌશાળા સુધી ટ્રક/વાહન દ્વારા પરિવહનની સંપૂર્ણ વ્યવસ્થા અમારી ટીમ પૂરી પાડે છે. (૩૦ કિમી)

VIEW DETAILS
Treatment Facilities
નિષ્ણાત ડોક્ટરો

સારવાર અહીં ભાવના નહીં, જવાબદારી છે.

અમારી ગૌશાળામાં બીમાર ગૌ માતા માટે અલગ વ્યવસ્થા છે. અહીં નિષ્ણાત ડોક્ટરોની ટીમ સતત દેખરેખ રાખે છે.

24/7
ઇમરજન્સી સેવા
100%
નિઃશુલ્ક સારવાર

અમારા ટ્રસ્ટીઓ (Our Trustees)

Treatment Facilities

ગોરધનભાઈ અરજણભાઇ લક્કડ

ચેરમેનશ્રી

Treatment Facilities

ડાયાંભાઈ નરશીભાઈ અકબરી

પ્રમુખશ્રી

Treatment Facilities

ઘનશ્યામભાઈ બાબુભાઈ પાંભર

મંત્રીશ્રી

Treatment Facilities

જયેશભાઈ પાંચાભાઇ સોરઠિયા

વાઇસ ચેરમેન

Treatment Facilities

જેનિશભાઈ આંબાભાઈ ડોબરીયા

ઉપ પ્રમુખશ્રી

Treatment Facilities

મહેશભાઈ મગનભાઈ વેકરીયા

સહ મંત્રીશ્રી

Treatment Facilities

દિનેશભાઈ ભોજાભાઈ મેઘાણી

ખજાનચી

Treatment Facilities

રસીકલાલ નાનજીભાઈ મૂંગરા

સહ ખજાનચીશ્રી

Treatment Facilities

મનસુખભાઈ માધાભાઈ ખાત્રાણી

આયોજન સમિતિ

Treatment Facilities

ભુપતભાઈ નાનજીભાઈ ઘીયાડ

આયોજન સમિતિ

Treatment Facilities

મહેન્દ્રભાઈ કરશનભાઈ વાછાણી

આયોજન સમિતિ

Treatment Facilities

સવજીભાઈ કડવાભાઈ પરસાણા

સલાહકાર સમિતિ

Treatment Facilities

ડૉ. સંજયભાઇ તુલસીભાઈ ખૂંટ

ટ્રસ્ટીશ્રી

Treatment Facilities

રમેશભાઈ ગોરધનભાઈ સીદપરા

ટ્રસ્ટીશ્રી

Treatment Facilities

ખોડીદાસ એન. પાનસુરિયા

ટ્રસ્ટીશ્રી

Treatment Facilities

અશોકભાઈ મોહનભાઈ વેકરીયા

ટ્રસ્ટીશ્રી

Treatment Facilities

સંજયભાઈ ગણેશભાઈ ખાત્રાણી

ટ્રસ્ટીશ્રી

Treatment Facilities

ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ સોજીત્રા

ટ્રસ્ટીશ્રી

Treatment Facilities

કરમશીભાઈ રણછોડભાઇ પરસાણા

ટ્રસ્ટીશ્રી

Treatment Facilities

જેરામભાઈ જીવરાજભાઈ રૈયાણી

ટ્રસ્ટીશ્રી

મકર સંક્રાંતિ મહોત્સવ
Coming Soon

મકર સંક્રાંતિ મહોત્સવ

18 માર્ચ 2026
VIEW DETAILS →
દિવાળી ગૌ પૂજન
Completed

દિવાળી ગૌ પૂજન

18 માર્ચ 2026
VIEW DETAILS →